Skip to main content

રજૂ કરી રહ્યા છીએ પ્રાઇવેટ શેરચેટ

પ્રાઇવેટ પ્રોફાઇલ એ એક નવી સુવિધા છે જે ફક્ત તમે ફોલોઅર્સ તરીકે મંજૂરી આપો એવા લોકોને જ તમારી પોસ્ટ્સ જોવા દે છે. આ સુવિધા તમને એવા લોકોની પસંદગી કરવામાં પણ મદદ કરે છે કે જે તમને ખાનગી રીતે સંદેશ મોકલી શકે અને તમારી પોસ્ટ્સ પર ટિપ્પણી કરી શકે.