હું મારી ફોલો વિનંતીઓને ક્યાં જોઈ શકું?

જ્યારે પણ કોઈ તમને નવી વિનંતી મોકલે છે, ત્યારે તે ફોલો વિનંતીઓ પેજ પરથી ઍક્સેસ કરી શકાય છે.
આ પેજ પર પહોંચવા માટે, અહીં જાઓ:
સેલ્ફ પ્રોફાઇલ > ગોપનીયતા વિભાગ-> ફોલો વિનંતીઓ


સેલ્ફ પ્રોફાઇલ > 3 ડોટ મેનૂ > ગોપનીયતા વિભાગ-> ફોલો વિનંતીઓ



ફોલો વિનંતીઓના નોટિફિકેશન પર ક્લિક કરીને

આ પેજ પર, તમે વિનંતીઓને એક-એક કરીને સ્વીકારી અથવા નકારી શકો છો અથવા 3 ડોટ મેનૂ માંથી વિનંતીઓ માટે "તમામને સ્વીકારો" / "તમામને નકારો" પસંદ કરી શકો છો

તમે મોકલાયેલ વિભાગમાં જઈને મોકલેલી વિનંતીને રદ પણ કરી શકો છો
