હું સ્પોટલાઇટ દ્વારા બ્રાન્ડ કોલેબરેશન અને કમાવાની તક કેવી રીતે મેળવી શકું?
- તમામ સ્પોટલાઇટ મોડ્યુલ્સ પૂરા થયા પછી સ્પોટલાઇટ પ્રીમિયમ પ્રોગ્રામ માટે પાત્ર બનો
- સ્પોટલાઇટ પ્રીમિયમ પ્રોગ્રામ બ્રાન્ડેડ કન્ટેન્ટ બનાવવા માટે ક્રિએટર્સને તૈયાર કરશે
- ક્રિએટર્સનું મૂલ્યાંકન ચોક્કસ ટાસ્કને આધારે કરવામાં આવશે
- ટોપ ક્રિએટર્સને બ્રાન્ડ સાથે કોલૅબરેશન માટે બ્રાંડના સંપર્કમાં લાવવામાં આવશે અને તેથી તેમને કમાવાની તક મળશે
*ચોક્કસ માપદંડોની પરિપૂર્ણતાને આધીન