સ્પોટલાઇટ સર્ટિફાઇડ બેજ મેળવવા માટેના માપદંડ શું છે?
- એક અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 ઉચ્ચ ગુણવત્તાની ઓરિજિનલ અથવા અર્થપૂર્ણ રીતે એડિટ કરેલી ઈમેજીસ અથવા વિડિઓ પોસ્ટ કરો
- ફક્ત તે કેટેગરીના સંબંધિત કન્ટેન્ટ પોસ્ટ કરો જેના માટે તમારી પાસે બેજ છે
- તમારી પ્રોફાઇલમાં માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળી ઓરિજિનલ પોસ્ટ કરો
- કોમ્યુનિટી ગાઇડલાઇનનું સખતપણે પાલન કરો
- તમારી કેટેગરીના કેમ્પેઇન અને ચેલેન્જીસમાં ફરજિયાત ભાગ લેવાય તેની ખાતરી કરો
- સંબંધિત હેશટેગ્સનો ઉપયોગ કરીને, યોગ્ય કેપ્શન સાથે ઇમેજીસ અને વિડિઓ પોસ્ટ કરો
- સ્પોટલાઇટ રિવૉર્ડ પ્રોગ્રામમાં નિયમિતપણે ભાગ લો