Skip to main content

મને ક્રિએટર હબ પરના સ્પોટલાઇટ વિભાગમાં કોઈ વિડિઓ કેમ દેખાતો નથી?

  • ખાતરી કરો કે તમે ભાષા પસંદગી પેજ પરથી "English MODE" બંધ કરેલું છે
  • જો તમારામાં અંગ્રેજી મોડ હજુ સુધી ચાલુ હોય તો તમારી એપ્લિકેશનને સંપૂર્ણરીતે બંધ કર્યા પછી પાછી ચાલું કરો
  • જો તમારામાં અંગ્રેજી મોડ ચાલુ હશે, તો તમે ક્રિએટર હબ પર ફક્ત "સર્ટિફાઇડ થાઓ" લખેલું જ જોઈ શકશો