Skip to main content

મારો પ્રોફાઇલ ખાનગી હોય ત્યારે શું થાય છે?

image

કોઈ આપમેળે ફોલો કરી શકતા નથી#

વપરાશકર્તાઓને તમારો સંપર્ક કરવા અથવા તમારા પ્રોફાઇલની વિગતો જોવા માટે તમને ફોલો કરવાની વિનંતી મોકલવી પડે છે.


image

રોફાઇલ ચિત્ર લોક હોય છે#

તમારા ફોલોઅર્સ ન હોય તેવા વપરાશકર્તાઓ બનાવટી એકાઉન્ટ બનાવવા માટે તમારા પ્રોફાઇલ ચિત્રને વિસ્તૃત અથવા ઉપયોગ કરી શકશે નહીં.


image

પોસ્ટ્સની ગોપનીયતા#

અજાણ્યાઓને તમારી પોસ્ટ્સ પર અનિચ્છનીય અથવા ફાવે તેમ ટિપ્પણીઓ પોસ્ટ કરતા અટકાવો. તમારી પોસ્ટ્સ ફક્ત તમારા પોતાના પ્રોફાઇલમાં અને તમારા ફોલોઅર્સના ફોલો ફીડમાં જ દેખાશે. ઉપરાંત, કોઈપણ તમારી પોસ્ટ્સને ડાઉનલોડ કરી શકશે નહીં.


image

કોઈ અવાંછિત સંદેશાઓ આવશે નહીં#

હવે ફક્ત એવા લોકો જ કે જેમને તમે મંજૂરી આપી હોય અથવા એવા લોકો કે જેમની સાથે તમે પ્રથમ વાતચીત શરૂ કરી હોય તે જ તમને સંદેશ મોકલી શકશે. આ તમારા ઇનબોક્સમાં અજાણ્યાઓ તરફથી આવતા અનિચ્છનીય સંદેશાઓને અટકાવશે/ઘટાડશે.


image

કોઈ વ્યક્તિગત માહિતી સાર્વજનિક નહીં હોય#

આમાં તમારા લિંગ, સૂર્ય નિશાની, તમે જોડાયા હો અથવા જેના માટે એડમિન હો એવા ગૃપ્સ, ટોચના સર્જકની સ્થિતિ, ફોલોઈંગ અને ફોલોઅર્સના લિસ્ટનો સમાવેશ થાય છે. આ બધી માહિતી ફક્ત તમારા ફોલોઅર્સ દ્વારા જ જોઈ શકાય છે.