Skip to main content
1. વીક્લિ સ્ટ્રીક શું છે?
વીકલી સ્ટ્રીક પૂરી કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 પોસ્ટ બનાવો.
વીકલી સ્ટ્રીક સ્કોરનાં ઉદાહરણો
  • પ્રથમ અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 પોસ્ટ્સ બનાવો, તમારો વીકલી સ્ટ્રીક સ્કોર 1 થઈ જશે.
  • પહેલા અને બીજા અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 પોસ્ટ બનાવો, તમારો વીકલી સ્ટ્રીક સ્કોર 2 થઈ જશે
  • એ જ રીતે, સળંગ 5 અઠવાડિયા સુધી દર અઠવાડિયે ઓછામાં ઓછી 3 પોસ્ટ બનાવો, તમારો વીકલી સ્ટ્રીક સ્કોર 5 થઈ જશે.5
2. ડેઇલી સ્ટ્રીક શું છે?
તે દિવસની ડેલી સ્ટ્રીક પૂરી કરવા માટે દિવસમાં ઓછામાં ઓછી 1 પોસ્ટ બનાવો.
ડેલી સ્ટ્રીક સ્કોરના ઉદાહરણો
  • એક દિવસમાં ઓછામાં ઓછી 1 પોસ્ટ બનાવો, તમારો ડેલી સ્ટ્રીક સ્કોર 1 થઈ જશે.
  • પ્રથમ અને બીજા દિવસે ઓછામાં ઓછી 1 પોસ્ટ બનાવો, તમારો ડેલી સ્ટ્રીક સ્કોર 2 થઈ જશે
  • એ જ રીતે, સળંગ 5 દિવસ સુધી દરરોજ ઓછામાં ઓછી 1 પોસ્ટ બનાવો, તમારો ડેલી સ્ટ્રીક સ્કોર 5 થઈ જશે.
3. માઈલસ્ટોન
હીરો
તે અઠવાડિયે સ્ટ્રીક મેળવવા માટે
સુપરસ્ટાર
સોમવારથી રવિવાર સુધી સતત 7 દિવસ પોસ્ટ કરવા માટે
4. લાંબી વીક્લિ/ડેઇલી સ્ટ્રીક જાળવી રાખવું મહત્વનું શા માટે છે?
  • તમારી રિચને સુધારે છે અને વાયરલ થવાની તમારી તકોને વધારે છે
  • અગાઉ જેડાયેલા યુઝર્સ સાથે ફરીવાર સક્રિયપણે જોડવામાં મદદ કરે છે
  • આકર્ષણ બનાવે છે અને નવા યુઝર્સને તમારા વિડિઓ તરફ વધુ આકર્ષે છે
  • તમને વધુ ફોલોવર્સ મેળવવામાં મદદ કરે છે
  • તમને તમારી પોસ્ટની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે - તમે જેટલું વધુ બનાવો છો, તેટલું જ તમે પ્લેટફોર્મને વધુ સારી રીતે સમજો છો
  • તમારા માટે પર્રલ/ગોલ્ડન બેજ મેળવવાની તકો વધી જાય છે
5. તમારી વીક્લિ સ્ટ્રીક ક્યારે 0 પર રીસેટ થાય છે?
  • વીક્લિ સ્ટ્રીક જાળવવા માટે, તમારે દર અઠવાડિયે નિયમિત રહેવાની અને દર અઠવાડિયે સોમવારથી રવિવાર વચ્ચે ઓછામાં ઓછી 3 પોસ્ટ્સ બનાવવાની જરૂર છે.
  • જો તમે એક અઠવાડિયા માટે કન્ટેન્ટ બનાવવાનું ચૂકી જશો, તો તમારી વીક્લિ સ્ટ્રીક શૂન્ય પર રીસેટ થશે. જ્યાર બાદ, તમારે સ્ટ્રીકની શરૂઆત ફરીથી શૂન્યથી કરવી પડશે.
  • જે પોસ્ટ શેરચેટની કોમ્યુનિટી ગાઇડલાઇનને ફોલો કરે છે અને જે ક્રિઅટર્સ દ્વારા ડિલીટ કરવામાં નથી આવી માત્ર તેજ પોસ્ટને સ્ટ્રીક્સ માટે ધ્યાનમાં લેવામાં આવશે
6. તમારી ડેઇલી સ્ટ્રીક ક્યારે 0 પર રીસેટ થાય છે?
  • દરરોજ ઓછામાં ઓછું 1 સારી ગુણવત્તાવાનું કન્ટેન્ટ પોસ્ટ કરો. જો તમે એક દિવસ પણ કન્ટેન્ટ બનાવવાનું ચૂકી જશો, તો તમારી ડેઇલી સ્ટ્રીક શૂન્ય પર રીસેટ થશે. જ્યાર બાદ, તમારે સ્ટ્રીકની શરૂઆત ફરીથી શૂન્યથી કરવી પડશે.
  • જો તમે આજે બનાવેલી પોસ્ટ ડિલીટ કરો છો તો તમારી આજે બનાવેલી પોસ્ટ 0 ગણાશે, અને તમારો સ્ટ્રીક સ્કોર 0 પર રીસેટ થશે.
7. વીક્લિ સ્ટ્રીક માટે કયો સમયગાળો ગણવામાં આવે છે?
  • સોમવારથી રવિવાર
8. જો તમે કોઈપણ અઠવાડિયામાં બનાવવાનું ચૂકી જશો તો શું થશે?
  • તમારી વીક્લિ સ્ટ્રીક શૂન્ય રીસેટ થશે. તમે નવી 3 પોસ્ટ બનાવીને ફરીથી સ્ટ્રીક શરૂ કરી ૉશકો છો.
  • જો તમે સ્ટ્રીક ચૂકી ગયા હો, તો શક્ય તેટલી વહેલી તકે 3 નવી પોસ્ટ પોસ્ટ કરવાની અને સ્ટ્રીક શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે.
9. દર અઠવાડિયે તમારી વીક્લિ સ્ટ્રીક જાળવી રાખવા માટે તમારે કેટલી પોસ્ટ કરવાની જરૂર છે?
  • દર અઠવાડિયે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ.
10. હું દરરોજ 3 પોસ્ટ પોસ્ટ કરું છું, મારે શું કરવું જોઈએ?
  • તમે પહેલેથી જ સરસ કરી રહ્યાં છો. આમ જ કરતા રહો. બસ ખાતરી કરો કે તમે દર અઠવાડિયે નિયમિત પોસ્ટ કરો છો
તમારી સ્ટ્રીક્સ જાળવવા માટેની કેટલીક ટીપ્સ
તમારું વિશેષ સ્થાન બનાઓ અને તેની સાથે નિમમિત રહો
રસપ્રદ કન્ટેન્ટ કેમ્પેન અને આઇડિયા માટે નિયમિતપણે 'ક્રિએટર હબ' તપાસો
દરરોજ એક્સપ્લોર પેજ ચેક કરો, અને ટ્રેન્ડીંગ #હેશટેગ ચેલેન્જીસમાં ભાગ લો
નિયમિતપણે નવી મોશન વિડિયોની ટેમ્પ્લેટ્સ ચેક કરો અને તેનો ઉપયોગ કરીને ક્રિએટ કરો
Note:  વીક્લિ અને ડેઇલી બંને સ્ટ્રીક્સ સ્કોર્સની ગણતરી 4 એપ્રિલ (સોમવાર), 2022 થી કરવામાં આવે છે.